દ્રશ્ય
મનની આંખથી જોવાતુ, ફ્યુચર ડ્રીમનું દ્રશ્ય
જીવનમાં દોડવા માટેનો ઉત્સાહ વધારે છે.
નજર સામેની જવાબદારીનું દ્રશ્ય, દોડવા મજબૂર કરે છે.
બન્ને માટે દોડવું જરૂરી છે.
તો
યોગ્ય સમયે આંખ ખોલી, ભવિષ્યનું દ્રશ્ય જોઈ/સમજી એકજ દિશામાં કરેલા પ્રયાસો
જીવનમા રંગીન દ્રશ્યો ભરી દેશે, કાંતો સંતોષી બનાવી દે છે.
બંનેમાં ફાયદો આપણોજ છે.
#દ્રશ્ય