સુષાન્તની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી હાલ જેલની અંદર છે તેને 14 દિવસ માટે સીબી આઇએ જેલમાં મોકલી આપીછે
ત્યારે જયારે રિયા જેલમાં ગઇ ત્યારે તેનો એક કોઇ ગભરાટ વધી ગયો હતો કે તેને એકલી ને આમ સજા થતી હતી જે કદાચ સહન ના થવાને કારણે પછી તેને સીબીઆઇને એક નહી પણ પુરા 25 બોલીવુડના ફિલ્મ સ્ટારો, ડાયરેક્ટરો ને બીજા નિર્માતાઓના નામો પણ તેને આપી દીધા છે તેથી હવે બોલીવુડના દરેક સ્ટારો ઉપર સીબીઆઈની એક લટકતી તલવાર સૈને દેખાઇ રહીછે! હવે એક પછી એક આ ડ્રગ્સ કેસમાં ઘણા બધાના નામો ધીરે ધીરે જાહેર થાય તેમ છે...
આમતો પહેલા સુષાંન્તની આત્મ હત્યાનો જ ફકત કેસ હતો, ફરી પછી તેની કોઇએ હત્યા કરવામાં આવી છે તેમ તેની તપાસ થતી રહી હતી ને હવે આ બંને બાબતો એક બાજુ ચાલી ગઇ ને વચ્ચે પાછું ડ્રગ્સ આવ્યુ એટલે પાછી ડ્રગ્સ બાબતે તપાસ આજકાલ ચાલુ થઇ ગઇ છે!
ખબર નથી કયારે હવે સીબીઆઇ મુળ હત્યાની બાબત ઉપર આવશે!
કોને મોટો દોષિત ગણશે!
કદાચ તે અંગે હજીપણ ઘણો જ સમય માંગી લેશે!