Gujarati Quote in News by Harshad Patel Pij

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમદાવાદના એક ગોતા હાઉસીંગના મકાનમાં રહેતા એક પરિવારની સાત વર્ષની દિકરી ખુશી અઠવાડિયા ઉપર ગુમ થઈ ગઇ હતી તેથી તેના ફેમીલીએ નજીકના પોલીસ સ્ટેશને એ બાબતે ફરિયાદ નોંધાવી જ હતી અચાનક કોઇ એક ખેતરના કુવા પાસે તેની નગ્ન હાલતમાં લાશ મળી આવતાં આ પરિવારને પોલીસે ઓળખાણ માટે જાણ કરી હતી કે કદાચ તેમની ગુમ થયેલી આ દિકરી ખુશી તો નથી ને! પછી પોલીસ સ્ટેશને આવીને પરિવારે જોતા જ પોકે પોકે રડી પડયું હતું અંતે તેમને હા પાડી કે આ તેમની ગુમ થયેલી છોકરી ખુશી જ છે...
આ બાજુ પોલીસે હત્યારાની વધુ તપાસ કરતાં કરતાં તે જ મહોલ્લામાં રહેતા એક ભિખાભાઇનું નામ ખુલવા પામ્યુ તો પોલીસે તરત તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી આદરીછે
કે શા કારણે ખુશીનું અપહરણ કર્યુ ને શા કારણે તેને મારી નાખવામાં આવી!

(આ ભિખાભાઇને ખુશીની મમ્મીએ મોં બોલો એક ભાઇ માન્યો હતો તેથી તેમના ઘરમાં તેની અવર જવર વધુ રહેતી હતી તેમજ આ નાની ખુશી પણ આ ભિખાભાઇને મામા મામા કહીને બોલાવતી હતી!)

Gujarati News by Harshad Patel Pij : 111571075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now