" જીવન સુંદર છે!! "

મારા જીવન નાં પથ પર હંમેશા અજવાસ છે
કેમ કે મારો એક મિત્ર ચીરાગ છે

હું ક્યારેય હારતો નથી થઈ હંમેશા મારી જીત છે
કેમ કે મારો એક મિત્ર જયદીપ છે

જીવન સંઘર્ષો થી લડવા માં સહેજે ક્યાં ફિકર છે
કેમ કે મારો એક મિત્ર જીગર છે

જીવન એક દમ ખુશ્બુદાર ને સુગંધ થી ભરપુર છે
કેમ કે મારો એક મિત્ર પ્રફુલ છે

અનેક અડચણો વચ્ચે પણ શાનદાર જીવનની આશ છે
કેમ કે મારો એક મિત્ર કૈલાશ છે

વિષ વિશ્વ થી મળવા છતાંય મારું અમર આયુષ છે
કેમ કે મારો એક મિત્ર પિયુષ છે

યોગેશ્વર શ્રી કૃષ્ણ માર્ગદર્શક ને જીવન મારું સર્વશ્રેષ્ટ છે
કેમ કે નામ મારુંય યોગેશ છે.

- યોગેશ બી ઠક્કર 😊

" Very Happy Friendship Day "
" દોસ્તી મુબારક "
😁🤣😉😊😘😍😇🤗😛
🤝👫👬👭👫👬👭🤜🤛

#સંઘર્ષ
#Conflict
#struggle
#संघर्ष

Gujarati Poem by Yogesh DB Thakkar : 111565959
Yogesh DB Thakkar 4 year ago

Thank you so much GP sir 😊😊

Yogesh DB Thakkar 4 year ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 4 year ago

Thank you so much again and again😊😊

Yogesh DB Thakkar 4 year ago

Thank you jayshree ma'am 😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now