કરતો રહે સંઘર્ષ તું આ જીવન ની દોડ માં,
મળશે તને અસફળતા દરેક ઠોકર માં,
ઠોકર ની વાચા સાંભળી ને આગળ વધતો જા,
મળશે તને અનુભવ ની રાહ દરેક વળાંક માં,
પહોંચીશ તું જ્યારે તું મંજિલ પર,
મળશે તને વાહ વાહ દરેક ક્ષણ માં,
પણ
રહેશે તારી પાસે જીવન ની દરેક પળ,
અવિસ્મરણીય બની જે સંઘર્ષ માં,..
#સંઘર્ષ
-Divy Trivedi