રિયાના પપ્પા પોતાના છોકરાની તપાસ માટે જે તેની સીબીઆઈ એ ધરપકડ કરીછે તેથી તેઓ ખુબ નારાજ થઈ ગયાછે તે ભારત ને વંદન કરેછે ને કહેછે કે ખુબ ખુબ ધન્યવાદ ભારતનો!
અમારા ગરીબ પરિવાર સાથે આવી મજાક કરવા માટે, મારા છોકરાને આમાં ફસાવ્યો ને હવે મારી છોકરીને પણ આમાં ફસાવશે પછી કોનો વારો આવશે તે ખબર નહી!
નોંધ- રિયાના ભાઇએ સીબીઆઇની કડક પૂછપરછમાં જણાવ્યું છે કે તે ડ્રગ્સ રિયાના કહેવાથી જ સુષાન્ત માટે લાવતો હતો....આથી હવે નજીકમાં જ રિયાની પણ ધરપકડ થાય તો નવાઇ નહીં