વ્યક્તિ નાં જીવન માં અચાનક ખરાબ પરિસ્થિતિ આવે તયારે તેં માણસે તેં પરિસ્થિતિ માંથી અથવા તો તેં કસોટી માંથી બહાર નીકળે ત્યારે એક શક્તિ પણ સાથે મળતી હોય છે.જેનો તેને સદઉપયોગ કરીને યોગ્ય રીતે જીંદગી જીવવી જોઈએ.તેને જીંદગી માં આગળ વધવા નો મોકો મળે છે.
પ્રવીણ