હિન્દી ફિલ્મ અભિનેતા સંજય દત્ત હાલ લીલાબેન અંબાણીની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે તેમને ગયા અઠવાડીયે તેમના ફેફસાંમાંથી ડોકટરે દોઢ લીટર ભરાયેલું પાણી કાઢયું હતું!
બીજુ કે પહેલા સંજય દત્તને પોતાની બિમારીનો ઇલાજ અમેરિકામાં કરાવવાનો હતો પરંતુ હાલ જાણવા મળ્યું છે કે તેને હવે ભારતમાં જ સારવાર કરવાનો વિચાર કર્યો છે આમેય તેને પાંચ વરસના અમેરિકાના વિઝા પણ ગયા અઠવાડીયે મળ્યા છે છતાંય તે હવે અમેરિકા સારવાર માટે જવા માંગતો નથી
એના બે કારણોછે...એક તો હાલ કોરોના ચાલી રહયો છે ને બીજુ કારણ તેની બિમારી હવે વધી રહીછે જે ચોથા સ્ટેજ ઉપર છે માટે તેથી હવે તેને વધુ સમય આમજ દોડાદોડીમાં બરબાદ કરવો નથી.