પ્રથમ લેખનકાર્ય
પ્રથમ નવલકથા
'ક્લિનચીટ ' ને
#Matrubharti એપ પર
TOP 100 NOVELS ની કેટેગરી માં સામેલ કરવામાં આવી છે.
પ્રથમ પ્રકરણ થી લઈને આજ સુધી ના દરેક સોશીયલ મીડિયા ના તમામ વાંચકો, મિત્રો નો અનહદ લાગણી સાથે અઢળક આભાર.
Thank you so much everyone.
Special thanks to
Mahendra Sharma
Namrata Patel
Poornima Shah