ગુજરાત જનતાની માંગણીથી...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે એક સાથે જણાવ્યું છે કે ગુજરાતમાં દરેક શહેરના તેમજ દરેક ગામડાંના રસ્તાઓ દિવાળી પહેલા નવા તૈયાર થઈ જશે...
આથી હાલ રોડ ઇન્સ્પેકશન ચાલી રહ્યુ છે...જેની તપાસ કરીને તે રિપોર્ટ સરકારને આપશે.