ખજુરાહો મંદિર...(more than erotic scripture)
આની સ્થાપના ચૌલા વંશજો દ્વારા કરવામાં આવી હતી.
બહારની દિવાલો પર કોતરવામાં આવેલ મૈથુન અવસ્થામાં રહેલ મુર્તિ એ જ દુનિયા નું ધ્યાન અહીં ખેંચ્યું હતું.અંદર તો માત્ર એક વિષ્ણુ ની મુર્તિ આવેલ છે.
એ લોકો ની ધારણા એ હતી કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પોતાની એકમાત્ર પવિત્રતમ અવસ્થામાંથી સંપૂર્ણ અનુભવશુદ્ધ રીતે નહીં નીકળી શકે ત્યાં સુધી પરમાત્મા ના દર્શન કરવા વ્યર્થ છે.
ગાંધીજી આ મંદિર ને બહારથી માટીથી ઢાંકી દેવા માંગતા હતા પણ તેમને રોકવા વાળા હતા પુજ્ય રવિન્દ્રનાથ ટાગોર.