જગન્નાથ મંદિર, કાનપુર...(Rain temple of india)
કહેવાય છે કે આ મંદિર ની સ્થાપના સમ્રાટ અશોક ના સમયગાળામાં થઈ હતી.
સ્તુપ આકાર ના આ મંદિરમાં વરસાદ ના અઠવાડિયા પહેલાં અંદરની છત માથી ઘોર ગરમી માં પણ પાણી ના ટીપા ટપકવા લાગે છે,જેમ ટીપું મોટું તેમ વરસાદ વધારે પડશે તેવું અનુમાન લેવાય છે. સાથે સાથે જ્યારે વરસાદ ચાલુ થાય ત્યારે આ છત સાવ સુકાઈ જાય છે.