ભાજપ રાજયસભાના સદસ્ય સુભ્રમણંયમ સ્વામીએ જણાવ્યું છે કે સુશાંત રાજપુતની આત્મહત્યા પહેલા તેને ખાવાપીવામાં ઝેર આપવામાં આવ્યુ હતુ તેમજ તેની બોડીને પોસ્ટમાર્ટમ કરવામાં વધુ સમય લગાડવામાં આવ્યો હતો કારણકે તેને આપેલ ઝેરમાં પાચકરસો મળી જાય પછી ઝેર જેવુ કંઇ રિપોર્ટ માં દેખાય નહી.