બે સગા ભાઇ તેમજ તેમના બબ્બે બબ્બે સંતાનો સાથે કુલ છ જણાયે વટવામાં આવેલ એક ફ્લેટમાં આત્મ હત્યા કરી લીધી હતી તો બાકી તેમની બંન્નેની પત્નિઓ હતી તેમાની એક મોટી એટલે કે જેઠાણીએ બે દિવસ પૂર્વે તેમને પણ એ જ ફ્લેટમાં આત્મહત્યા કરી દીધીછે સાથે તેમને એક સ્યુસાઇડ નોટ પણ મરતા પહેલા લખી હતી તેમાં તેમને લખ્યુ હતું કે....
મારાં સંતાનો મરી ગયા પછી મને મારી જીંદગી જીવવામાં રસ હવે રહ્યો નથી માટે હવે મારું જીવન એકલું એકલું લાગેછે જે મને ઘોર ચિંતાઓ તરફ લઇ જાય છે માટે હું આ પગલુ ભરુછું તો મને માફ કરજો.