ભારતે રશિયા દેશની ભાગીદારીથી brahmos-1 મિસાઇલ બનાવી છે તે જમીન આકાશ ને પાણી ઉપરથી છોડી શકાય છે તેને હવે ખરીદવા દુનીયાના ઘણા દેશોએ પોતાના ઓર્ડર આપી પણ દીધા છે
હવે ભારત રશિયાની ભાગીદારી સાથે બીજી brahmos-2 બનાવવાની તૈયારી કરાઇ રહીછે જે brahmos-1 કરતાં પણ વધુ આધુનીક હશે.