જુઓ એક મુસલમાનનો પ્રેમ....
ભારતના એક વિસ્તારમાં બે હિન્દુ છોકરીઓ રહેતી હતી તેમના માબાપ નાનપણથી મરી જવાથી તેઓ અનાથ બની ગયા હતા તેથી બાજુમાં રહેતા એક મુસલમાન ભાઇએ આ બંને છોકરીઓને દત્તક લીધી તેઓને ભણાવી ને મોટી કરી ને પછી હિન્દુ ધર્મની વિધી પ્રમાણે તે બંન્નેના સારા ઘરમાં લગ્ન પણ કરી દીધા
આવા તો તમે ઘણા જ કિસ્સા જાહેર માધ્યમથી જાણ્યા હશે, વાંચ્યા હશે! તો તમે જરા થોડુક વિચારો કે એક મુસલમાન જાત જો હિન્દુઓના આવા કામ કરતા હોય તો એક હિન્દુ જાત મુસલમાનોના આવા કામ કેમ કરી ના શકે!
અનાથ હિન્દુનો મરણ પ્રસંગ હોય તો મુસલમાન જ આગળ હોયછે
અનાથ ગરીબ હિન્દુ છોકરીઓના લગ્ન પ્રસંગ હોય તો પણ મુસલમાન જ આગળ હોયછે
તો આપણા હિન્દુ લોકો તેઓના પ્રસંગે કેમ આગળ નથી આવતા!