રાજસ્થાનના જોધપુર શહેરમાં બનેલો એક બનાવછે
એક પતિ પત્ની હતા પોતે બંન્ને સુખેથી જીવન જીવતા હતા ત્યાર બાદ એક બાબાના જનમ પછી બંને વચ્ચે નાના મોટા ઝગડા થવાના શરુ ચાલુ થઇ ગયા આ ઝગડા એટલી હદે વધી ગયા કે બંનેને જુદા રહેવાનો સમય આવી ગયો
સમાજની દ્રષ્ટીએ તે જરુર પતિ પત્ની હતા પણ તેમની વચ્ચે બીજો કોઇ સંબંધ ના હતો પતિ પણ આથી ઘણો જ કંટાળી ગયો હતો આ બાજુ પત્ની પોતે પતિને છુટાછેડા આપતી ના હતી તેથી પતિએ પોતાની ઇચ્છા પ્રમાણે પોતાની પુરુષ જાત બદલી ને એક કિન્નર બની ગયો
આ બાજુ પત્નિએ આ જાણીને પોલીસ ફરિયાદ કરતા બંનનેની પોલીસે ધરપકડ કરી છે
જોઇએ હવે આનો શું ચુકાદો આવેછે!