ઇન્ડોનેશિયામાં એક બાર વર્ષની છોકરીને હાર્ટ એટેક આવ્યો હતો તો તેને તુરંત હોસ્પીટલમાં લઇ જવામાં આવી પણ ત્યા પહોંચ્યા પછી ડોકટરે તપાસ કરતાં તેને મરણ જાહેર કરી
પછી તેના પરિવારો તેને ઘેર લઇ આવ્યા
પણ ઘરે પહોંચ્યા બાદ છોકરી ફરી જીવતી થઇ ગઇ પોતાની આંખો ખોલીને સામાન્યની જેમ બોલવા લાગી આ જોઇને તેના પરિવાર જણોને તો ખુશીનો પાર ના રહ્યો પરંતુ એક કલાક પછી ફરી તે છોકરીએ પોતાની આંખો કાયમ માટે બંધ કરી દીધી!