દિલ્હીની એક મહિલાને પેટમાં ઘણા સમયથી દુખાવો થતો હતો ને સાથે તેનું વજન પણ વધી રહ્યુ હતું આથી તે એક હોસ્પીટલમાં એડમીટ થઇ ત્યાર બાદ તેના પેટના એક્સરે રિપોર્ટ કંઇક અજુગતુ જ દેખાવા લાગ્યુ તો ડોક્ટરે તેના પેટના નીચેના ભાગનો એકસરે લેતાં તો જોઇને માલુમ પડયું કે તેના ગર્ભાશયમાં કોઇ મોટી ગાંઠ બંધાઇ રહીછે આથી ડોકટરોએ તેના ગર્ભાશયનું ઓપરેશન કર્યુ જે સતત ત્રણ કલાક ચાલ્યુ
તો તેમાં વધી રહેલી ગાંઠ કાપીને બહાર કાઢી તો તેનું વજન 50kgs હતું!
ટીમના ડોકટરે કહ્યુ કે ગર્ભાશયની આટલી મોટી ગાંઠ મે પહેલીવાર જોઇ!
એક સફળ ઓપરેશન 👍