હું તો તને પરણીને આવી છું

તોય તારા બધાજ સ્વજનોને સાચવું છું

ને છતાંય હું આવી હું તેવી

એ રોજનો વિવાદ છે

તું ગમે તેવો તોય સાચો અને સારો

ભારતના દરેક ઘરમાં આ #સગાવાદ છે....

#સગાવાદ

- "લિહાજ"

Gujarati Story by Bhumika Gadhvi अद्रिका : 111549527
Jigna Pandya 4 year ago

૧૦૦% સાચી વાત છે

Avi.. 4 year ago

સાચી વાત

Sonal 4 year ago

Sachi vat 6

Tr. Mrs. Snehal Jani 4 year ago

અને આમાંથી ક્યારેય બહાર આવી શકાવાનું નથી. જયાં સુધી સમાજ છે ત્યાં સુધી આ પ્રથા ચાલતી જ રહેવાની, પછી એ ગરીબ હોય કે અમીર, ભણેલા હોય કે અભણ ઘરનાં.

તેજસ 4 year ago

જોરદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now