ગઇ કાલે ગણેશચતુર્થીનો દિવસ ગયો લોકોએ પોતાના ઘરોમાં, ગલીઓમાં, ફાર્મ હાઉસમાં ભાવપૂર્વક શ્રી ગણેશની સ્થાપના કરી તો એ વાત યાદ આવીને એક બીજી વાત યાદ આવી કે આપણા ગણપતિ દેવ જેટલા ભારતમાં પ્રખ્યાત છે તેટલા જ વિદેશોમાં પણ એટલા જ પ્રખ્યાત છે
ઇન્ડોનેશીયા નામનો એક દેશછે તેની એક વીસ હજારની નોટ ઉપર આપણા ગણપતિનું ચિત્રછે!