આ ચશ્માની કિંમત કેટલી!
કદાચ તમે કહેશો કે પચ્ચાસ કે સો રુપીયા એમ ને!
આ ચશ્મા લંડનના એક મ્યુઝીયમમાં હરાજીમાં વેચાયા રુપીયા એક કરોડ ને પચ્ચાસ લાખમાં!!!!
અરે વિચારશો નહી આ એજ ચશ્મા છે કે જે આપણા ભારતદેશના રાષ્ટ્રપિતા ગાંધીજી પહેરતા હતા ઘણા સમયથી આ ચશ્માની હરાજી થવાની હતી તે બે દિવસ ઉપર થઇ ગઇ..
અમેરિકાના કોઇ એક ટુરીસ્ટે આ ચશ્મા ખરીદ્યા છે તે તેનું શુ કરશે તે ખબર નથી પણ એ સાચું છે કે આ ચશ્મા કોઇ સામાન્ય વ્યક્તિના તો નથી જ .