વચ્ચે ઉભેલ છોકરાનું નામ મુનાફછે
જેને એક સમયે ગુગલમાં જોબ મળી હતી પણ તેનુ મન જોબમાં લાગતું ના હતું કારણકે તેને ધંધો જ કરવો હતો આથી તેને લાખો રુપીયાના પેકેજ વાળી જોબ છોડીને એક કેટરીંગનો ધંધો ચાલુ કર્યો
પહેલા પહેલા ધંધો ચાલ્યો પણ પછી ધીરે ધીરે ધંધો ઠપ પણ થવા લાગ્યો છતાંય તેને હિંમત ના હારી સાથે તેની મમ્મીએ પણ આ ધંધામાં પુરો સપોર્ટ આપ્યો આથી આ છોકરાની હિંમત વધવા લાગી
ફરી એક સમય પછી તેનો આ ધંધો ઉચકાયો તેથી તેને મુંબઇમાં અલગ અલગ બ્રાન્ચો ખોલી ખોલી
આમ ધંધો વધુ ને વધુ ઉપર જવા લાગ્યો આજ તેની આ ધંધાની હોટલમાં ઘણા ફિલ્મી કલાકારો લંચ ને ડિનર લેવા આવતા હોયછે જેમાંના એક રીશીકપુર પણ છે