મુંબઇના પનવેલ વિસ્તાર એક સિતેર વર્ષના કાકાને કોરોના થયો હતો તેથી તેમને હોસ્પીટલમાં દાખલ કર્યા હતા આ સાથે તેમના છોકરાને પણ કોરોના થયો આથી તેને પણ તે જ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો
એક દિવસ આ કાકાનું કોરોનાથી મોત થયું તેથી આ વાત છોકરાએ જાણી તો છોકરાને તરત હાર્ટ એટેક આવી ગયો ને થોડાક જ સમયમાં તેનુ પણ મોત થયું, એક જ દિવસ બંનેના મોત!
આથી તેમના ઘરમાં પિતા પુત્રના મોત થવાથી ઘરમાં આભ તુટી પડયું હોય તેવી દુ:ખની વેદના થવા લાગી છે.