ચીનના વુહાન શહેરથી લગભગ એક હજાર કિલોમીટરના અંતરે એક ખીણ આવેલીછે તેમાં આઠ વરસ પહેલા કેટલાક મજુરો તે ખીણમાં કામ કરી રહ્યા હતા ત્યારે તે ખીણમાં ઘણા જ ચામાચીડીયાઓનો વાસ હતો તેથી આ મજુરો નીચે પડેલા તેના મળ ને મુત્રને પણ સાથે સાથે સાફ કરી રહ્યા હતા તેથી અમુક દિવસ પછી આમાંના ઘણા મજુરો બિમાર પડી ગયા તો બિમાર મજુરોના બ્લડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે લોહીમાં આ કોઇ બિમારીથી મજુરોને હાથ પગ દુખવા, તાવ આવવો, સુકી ખાંસી થવી , સ્વાસ ના લેવવાવવો જેવી તકલીફો દેખાવા લાગી ત્યારે આ ખીણમાં રહેતા ચામાચીડીયાઓને પ્રયોગના ધોરણે તેને વુહાનની આ લેબમાં લાવવામાં આવ્યા ને તેમને સર્ચ કરવા માંડયા તો આ એક વાઇરસ નીકળ્યો જેનુ નામ કોવીડ 19 પડયું જે કોરોના વાયરસથી જાણીતો બન્યો જેને ચીને જાતે તેને દુનીયાભરમાં ફેલાવ્યો કે એક પ્રકારે અજાનતા જ લેબમાંથી લીકેજ થઇ ગયો તે બાબતે અત્યાર સુધી ચીન કંઇ પણ બોલ્યુ નથી!
આજપણ લોકો તેને ચીની વાયરસ નામે ઓળખે છે.