રાત્રીના સમયે રોડ રસ્તા ઉપર રખડતા કુતરાં અંધારામાં દેખાતા નથી તેથી તેઓ વગર વાંકે ફોર વ્હીલરના તોતીંગ વ્હીલમાં આવીને રામ શરણ થઇ જતા હોયછે તેથી તે તેનાથી બચી શકે તે માટે કોઇ એક જગ્યાએ સફેદ રેડીયમ પટ્ટી તેમના ગળે બાંધવાની શરુઆત કરી છે
આ ઉપાયને શાબાશી આપવી પડે 👌