ગુજરાત સરકારે હવે તેના મુખ્ય પાંચ શહેરોમાં ગગનચુંબી ઇમારતો બાંધવા માટે પરવાનગી આપી દીધી છે
અત્યાર સુધી વીસ કે બાવીસ માળ સુધી બાંધવાની પરવાનગી હતી
તો હવે આ પાંચેય શહેરો હોંગકોંગ કે સિંગાપુર જેવા ભવિષ્યમાં દેખાય તો નવાઇ નહી પામતા...(સ્માટ સીટી)
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ને ગાંધીનગર..નો સમાવેશ થાયછે.