મહેન્દ્ર ધોનીએ કરેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં હવે નહી રમવાની જાહેરાતથી હવે રાજકારણમાં ઘણો જ ગરમાવો આવ્યોછે
ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ધોનીને રાજકારણમાં આવવાની ઓફર આપીછે સાથે સાથે એક કોગ્રેસ નેતાએ પણ આવી જ ઓફર ધોનીને કરી છે
આથી ભવિષ્યમાં મહેન્દ્ર ધોની તમને ઇલેક્શનની કોઇ રેલીઓમાં દેખાય તો નવાઇ ના પામતા..🤗