ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું કોરોનાથી નિર્ધન થયું છે તેઓ થોડાક દિવસ ઉપર કોરોના ગ્રસ્ત હોવાથી તેમને હોસ્પીટલમાં દાખલ કર્યા હતા આમેય તેમને કિડનીની પણ બિમારી હતી પણ તેમનું અવસાન કોરોનાથી થયું તેમ જાણવા મળેછે તેઓ યુપી સરકારમાં એક મંત્રી પણ હતા.
આપણા સૈની તેમને એક શ્રધ્ધાંજલી 🙏