હમણાં થોડાક દિવસ ઉપર અયોધ્યામાં રામમંદિર માટે ભૂમિપૂજન થયું ત્યારે આપણા નરેન્દ્ર મોદી તે માટે શિલાન્યાસ કરવા ગયા હતા ત્યા ઘણી બધી ધાર્મીક વિધીઓ થઇ હતી...
પુજા, યજ્ઞ, આરતી, કિર્તન, પ્રસાદ, તેમજ મહાભોજન વગેરે..
કરોનાને લીધે ત્યા વધારે સંત સાધુઓને કે રામભકતોને આમંત્રિત કર્યા ના હતા પણ કોરોના અંગેની ઘણી સાવચેતી રાખવામાં આવી હતી
ફોટામાં આપેલ એક સંત જેમને આજ કોરોના થયોછે થોડાક દિવસો ઉપર નરેન્દ્ર મોદીજીએ તેમની નજીક જઇને પ્રણામ પણ કર્યા હતા
સંતે મોંઢે માકસ પહેર્યું ના હતું!