હે હરિહર હર શ્રી કૃષ્ણ તારી લીલાઓ અપરંપાર છે,
તારાં જન્મ સાથે જ દુષ્ટોનો વિનાશ! સજ્જન સહ તું તારણહાર છે,
તારી વાંસળી ના સૂરે સર્વ મોહિત! તારા સુદર્શન થી શત્રુ વિનાશ છે,
હે હરિ તારી પ્રત્યેક લીલાઓ સાથે સારો સંસાર સ્મરે તને વારંવાર છે.
🌈શ્રી કૃષ્ણ જન્મોત્સવની સર્વને શુભકામના🌈