Gujarati Quote in Religious by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતામાં,
સમજાવ્યો છે જેનો મર્મ;

ફળ ની ઈચ્છા ના રાખ,
બસ કરતો રહે તારા કર્મ;

નિસ્વાર્થ ભાવે કર્મ કરવાં,
એજ છે તારો સાચો ધર્મ;

ભગવદ્ ગીતાને અનુસરતાં,
સાકાર થાશે મળ્યો જન્મ;

#કર્મ

Gujarati Religious by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111535926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now