દુબઇથી આવી રહેલા એર ઇન્ડિયાના પ્લેનને જે અકસ્માત થયો તેમાં જે 18 લોકો મરણ પામ્યા તેમાંનો એક મરણ પામનાર વ્યકતિ કોરોના પોઝિટીવ નીકળ્યો!!! બસ હવે તો જે લોકો સાજા છે કે જે લોકો ઘાયલ થયાછે તે બધાને હવે પંદર દિવસ માટે કોરોના કેમ્પમાં ચેકઅપ માટે રહેવું પડશે.
ભારત સરકારે જાહેરાત કરી છે કે જેઓ મરણ પામ્યા છે તેમના પરિવારને સહાય પેટે દશ લાખ આપશે ને જે લોકો ઘાયલ થયા છે તેમના પરિવારને સરકાર બે લાખ સહાય પેટે આપશે.