ઐરંગાબાદમાં બનેલો આ કિસ્સો છે
એક નેવુ વર્ષની માને કોરોના થતાં તેનો છોકરો ને તેના બીજા ઘરના સભ્યો સારવાર કરાવવાને બદલે પોતાની માને ગાઢ જંગલમાં એકલી મુકીને ઘેર આવી ગયો હતા જાણવા મળ્યું છે કે તે ને તેનો પરિવાર તેના માતાને રાખવા તૈયાર ના હતા માટે પ્લાન મુજબ તેની માતાને જંગલમાં એકલી મુકીને પરિવારના સભ્યો ઘરે પાછા આવી ગયા હતા માતા આખી રાત તેની માતાએ જંગલમાં કાઢી સવારે આવતા જતા લોકોએ આ સ્ત્રીને જોઇ તો તેની તબિયત સારી ના હતી પછી બધાએ તેને હોસ્પિટલમાં દાખલ કરીને હાલ તેની તબિયત સારી છે ને હવે પોલિસ હવે આ સ્ત્રીના પરિવારને શોધી રહી છે.