આજ સાત તારીખ...
સુશાંતનો કેસ હવે સી બી આઇના હાથમાં હોવાથી રિયા ચક્રવતીને આજ રોજ સવાલ જવાબ કરવા સીબીઆઇએ તેને ઓફિસમાં બોલાવી હતી...
તમને ખબર હશે કે રિયા ઘણા સમયથી કયાંક ચાલી ગઇ હતી તેમજ તેને તેનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો પણ સીબીઆઇએ પબ્લીક જાહેરાતથી તેને જાણ કરી હતી કે રિયાએ સાત તારીખે અવશ્ય ઓફીસમાં હાજર થવું પડશે આથી ફરાર રિયા આજરોજ સીબીઆઇની ઓફિસે સમય સર પહોચી ગઇ હતી થોડોક દિલમાં ગભરાટ હોવાથી તે તેના ભાઇને પણ સાથે લઇ ગઇ હતી
સીબીઆઇ એ તેને સુશાંતસિહ રાજપુતની આત્મહત્યા અંગે ઘણા સવાલો પુછ્યા પણ તે સરખા ઉતર આપતી ના હતી વારંવાર એક જ જવાબ બોલતી હતી કે મને એ ઘટનાની કોઇ જ વાત અત્યારે યાદ નથી!!
તપાસ ચાલું રહેશે ને તેને હવે ફરાર પણ થવું અઘરુ બનશે.