બાપ માટે દિકરી ઘરની લક્ષ્મીનું સ્વરુપ કહેવાય, પ્રેમની મુર્તિ કહેવાય..
પણ જયારે દિકરી બાપના કહ્યા વિરુધ્ધ કામ કરેછે ત્યારે બાપ ગુસ્સામાં ભુલી જાયછે કે આ મારી દિકરી છે! ને દિકરી જયારે કોઇ ખોટું પગલું ભરેછે ત્યારે તેને બાપ પણ યાદ નથી આવતો કે મારો બાપ મારા વિશે શુ વિચારતો હશે! આવો જ એક કિસ્સો રાજકોટ બાજુ બન્યો છે..
ગોપાલભાઇ પોતાની એકની એક દિકરી સાથે ઘરમાં રહેતા હતા પત્નિ બે મહિના ઉપર જ હાર્ટ એટેક આવવાથી મરણ પામી હતી આમતો ઘરમાં કુલ ત્રણ જણનો પરિવાર હતો પણ પત્નિના મરણ પછી ઘરમાં બાપદિકરી બે જણ હતા બાપ મજુરી કરીને ચારસો રુપીયા રોજ કમાતો હતો જયારે તેની છોકરી ઇલા હાઇસ્કુલમાં ભણતી હતી ત્યારે આ સમયે ઇલાને એક મુસ્લમાન છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો તેનુ નામ ફરદીન હતું તેઓ એકબીજા વગર રહી શકતા ના હતા આ વાત એક દિવસ ઘરમાં આવી તે સમયે ઇલાની માતા જીવતા હતા પણ છોકરી એક મુસ્લીમ છોકરા સાથે પ્રેમ કરેછે તેમાં માતા પણ રાજી ના હતી તેથી ઘરમાં આ બાબતે ત્રણેયને અવાર નવાર ઝગડા થતા હતા આથી માતાના દિલમાં વધુ ચિંતા ભરાવાથી તેમને બે મહિના પહેલા જ હાર્ટ એટેક આવ્યો હતો તેથી તેની માતા મરણ પામી હવે ઘરમાં રહ્યા બાપ ને દિકરી માતાના મરી ગયા પછી પણ બાપે ઇલાને બહું જ સમજાવી કે બેટા તુ હવે ફરદીનને ના મળીશ ભુલી જા તેને ને હાલ તુ તારા ભણતરમાં ધ્યાન આપ તને સમાજના કોઇ સારા છોકરા સાથે તારા લગ્ન કરવી આપીશ પણ દિકરી ઇલા જીદ્દી હતી તેને બાપને ચોખ્ખુ કહી દીધું કે હું લગ્ન કરીશ તો મારા પ્રેમી જોડે નહી તો કોઇની સાથે નહી આમ દિકરી ઇલાની મજબુત જીદ સાંભળી ને બાપને ગુસ્સો આવ્યો ને કહ્યુ કે મારા જીવતા જીવે પણ તારા લગ્ન મુસલમાન ફરદીન સાથે તો નહી જ થવા દઉ...
દિકરી આ સાંભળી ને તુરંત બાપનું ઘર છોડવા તૈયાર થઈ ગઇ નાની બેગમાં પોતાના બે જોડ કપડાં ભરીને બહાર નીકળતી હતી ત્યારે તે ફરી બાપને બોલી કે હુ તમારુ આ ઘર છોડીને ચાલી જઉછુ હવે હું ફરી તમારા ઘરે પાછી કદાપી નહી આવું તેમજ તમારા ઘરનું પાણી પણ આજથી મારા માટે હરામ છે આથી બાપને આ સાંભળી ને વધુ ગુસ્સો ચઢ્યો ને જરા દોડીને બાજુની ચોકડીમાં નીચે પડેલો કપડાં ધોવાનો લાકડાનો ધોકો બાપે હાથમાં લઇ ને દિકરીના માથામાં જોરથી ચાર પાંચ ઘા મારી દીધા..દિકરી ઘબાક કરતી ત્યા ને ત્યા ઢળી પડી..માથામાંથી લોહી ધડ ધડ વહેવા લાગ્યુ..ખોપડી ફાટી ગઇ..આથી દિકરીએ તરત પોતાનો જીવ છોડી દીધો આ જોઇને બાપ ગભરાવા લાગ્યો ને તરત પોતાના ઘરેથી ભાગી ગયો પડોશીઓ 108 ને બોલાવી પણ ત્યારે દિકરી મરી ચુકી હતી આ બાજુ બાપ ઘરેથી ભાગીને સીધો નજીકની પોલીસ સ્ટેશને ગયો ને ત્યા જઈ ને બનેલી દરેક ઘટના જણાવી આથી પોલીસે તેને તુરંત ધરપકડ કરીને પોલીસ સ્ટેશનની રુમમાં પુરી દીધો.
તો આ બનાવમાં ખરો વાંક કોનોછે!
દિકરીનો કે બાપનો!
મારી દ્રષ્ટીએ તો પુરો વાંક દિકરી ઇલાનોછે..કારણ કે તે દિકરી ઇલાએ સમજવું જોઇતું હતું કે તેના અધર્મી પ્રેમીને કારણે જ તેને પોતાની માતાને ખોઇ દીધી છે તો પછી તેને સમજીને મુસ્લીમ છોકરા સાથે સંબંધ કાપી નાખવો જોઇતો હતો જેથી બાપની જીંદગી જેલમાં જતી બચી જાત ને પોતે પણ જીંદગી હાલ જીવતી હોત!!!