આપણે જાણીએ જ છીએ, આપણા બે મન હોય છે, જાગૃત અને અર્ધજાગૃત, જ્યારે આપણે જાણીએ છીએ તો એ વાત પણ જાણવા જેવી છે, આપણે જાણતા કે, અજાણતાં કેટલીક નકારાત્મક વાતો કરી દઈએ છીએ કે, પછી સાંભળીએ છીએ, આ બધી વાતો આપણા અર્ધજાગૃત મનમાં જતી રહે છે, અને પછી નકારાત્મક નકારાત્મક અસર કરે છે, જ્યારે સકારાત્મક વાતો સકારાત્મક અસર કરે છે. सावधानी में ही समझदारी है।