સલમાને પોતાના લગ્નની તારીખ જાહેર કરી 18 November 2020
આ તો સલમાન ને ભારતીય ટેનીસ ચેમ્પિયન સાનિયાના મિર્ઝા એક કાર્યકમમાં ભેગા થઇ ગયા હતા આમ તો સાનિયાએ પોતાની એક નોવેલ લખી છે તેનું પબ્લીક વિમોચનનો કાર્યક્રમ હતો ત્યારે મજાકથી સાનિયાએ (અપને વાલે) સલમાનને પુછ્યુ કે ભાઇ તમે લગ્ન કયારે કરોછો! ત્યારે સલમાનને ના છુટકે પોતાના લગ્નની તારીખ જાહેર કરવી પડી...