અયોધ્યાના રામમંદિર માટે આ મોરારીબાપુને રામમંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રામમંદિર સંસ્થાએ આમંત્રણ આપ્યુ નથી! કેટલી દુ:ખદ બાબત છે.
આપણા માટે તેમજ તેમના માટે પણ જેને રામમંદિરના બાંધકામ માટે એક કથામાં લોકો સામે પોતાનો હાથ ફેલાવીને ઘડીના છઠ્ઠા ભાગમાં રુપીયા 18 કરોડ ઉભા કરી આપ્યા તેમને જ અયોધ્યામાં આવવાનું આમંત્રણ ના આપ્યુ !!!
નડિયાદ, અમદાવાદ, સારસા, આણંદ ,બોચાસણ..જેવા ગુજરાતના કેટલાય મંદિરના સાધુ, સંતો ને મહાત્માઓને બે દિવસ પહેલા આવવા માટે આમંત્રણ મળી ગયાછે તો આ મોરારીબાપુ ને જ આમંત્રણ કેમ નહી! આજ રામ પ્યારી જનતામાં આ એક સવાલ વધુ ચર્ચાઇ રહ્યો છે.