જન્મ એક જ હોય છે.
જેમાં માં,બહેન,દીકરી અને પત્ની જેવા સંબંધો કોઈ પણ સ્વાર્થ વિના નિભાવવા માટે સો સો સલામ છે દરેક સ્ત્રીને..
નારી નું બલિદાન અને તેનું આ સમાજ પરનું ઋણ અદભૂત છે.પ્રત્યેક સ્ત્રી એ સમ્માન ની હકદાર છે.હું નમન કરું છું આ ધરા પર ની પ્રત્યેક સ્ત્રીને.#સલામ
લિ.ભાવેશ એસ રાવલ