Gujarati Quote in Motivational by Bs_gadhavi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌનું સુખ સાચવતા સાચવતા,
ક્યાંક તને તારું સુખ હાથતાળી ન દઈ જાય,
તે ધ્યાન રાખજે...
બધાંને મળતાં મળતાં,
ક્યાંક તું પોતાને મળવાનું ન ભુલી જાય,
તે ધ્યાન રાખજે...
દોડધામ ભર્યા જીવનમાં દોડતાં દોડતા,
ક્યાંક તું જીવવાનું જ ન ભુલી જાય,
તે ધ્યાન રાખજે...
સ્વાર્થ થી ભરેલાં સંબંધો સેવતા સેવતા,
ક્યાંક તને તારા પોતાનાં જ દગો ન દઈ જાય,
તે ધ્યાન રાખજે...

Gujarati Motivational by Bs_gadhavi : 111526348
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now