આપણા મનના બે પ્રકાર હોય છે જાગૃત મન અને અર્ધજાગ્રત મન. જાગૃત મન પાસે ૧૦% શક્તિ હોય છે જ્યારે અર્ધજાગૃત મન પાસે ૯૦% શક્તિ હોય છે આપણા જીવનની દરેક મુશ્કેલીઓનો ઉકેલ આપણા અર્ધજાગૃત મન પાસે રહેલી છે અર્ધજાગૃત મન ના માધ્યમથી તેના યોગ્ય ઉપયોગથી જીવનમાં ધારો એવી સફળતા મેળવી શકો છો...
#અર્ધ