#પિતા ને જન્મદિવસ ની શુભકામના કહેવા માટે ઘણાં રસ્તાઓ છે,
તેથી તે શું કહેવું અને તે કેવી રીતે બોલવું તે સમજવું મુશ્કેલ બની જાય છે.
આપણામાંથી ઘણા કહેતા હશે મારા પિતા મારા જીવનમાં મુખ્ય માર્ગદર્શક બળ છે.

જ્યારે આપણે સમસ્યા માટે સોલ્યુશન્સની જરૂર હોય માર્ગદર્શનની જરૂર હોય ત્યારે તેઓ દીવાદાંડી બની ને સાચી રાહ બતાવે છે....
પિતા અનુભવ અને શાણપણનો એક ખજાનો છે. પોતા ના ક્ષેત્ર માં બની શકે પોતે શ્રેષ્ઠ ન હોય પરંતુ એ સુનિશ્ચિત કરશે કે આપણે ક્યાંક પાછળના રહી જઈયે. એટલા માટે તેઓની પાસે ન હોય તેવી તમામ તક આપણ ને આપે છે.

તેથી જયારે તેમના જન્મદિવસની શુભેચ્છા ફક્ત જન્મદિવસ મુબારક કહી ને નથી આપવી,
તેમને જણાવો કે તેઓ તમારા માટે કેટલા મહત્વના છે.

હું આશા રાખું છું કે તમે મારી શુભેચ્છા સ્વીકારી અમને આશિર્વાદ આપો..
*સંપૂર્ણ તંદુરસ્ત આયુષ્યમય્ જીવનની શુભેચ્છા પામો!*

Many Many Happy Returns Of The Day Happy Birthday 🎂 #PAPA 👴

Gujarati Blog by Krunal Mevada : 111522363
Krunal Mevada 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻

Shefali 4 year ago

ખૂબ સરસ, જન્મ દિવસની શભકામનાઓ તમારા પિતાજી ને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now