બીજા પ્રેમી પંખીડા માટે એની પ્રેમિકા ના નામ ભલે જાનું,બાબુ,સોના ,મોના કે પછી સ્વીટી હોય ,પણ મારા માટે અહીંયા અલગ છે,જે મારી જિંદગી છે એના તો હું ભૂત જ કહું છું. કેમકે એ કઈ ભૂત થી કમ નથી સાવ પાગલ છે એને જોઈ જ સમાઈલ તો આવે છે પણ જાણે કે એ ભૂત છે એટલે એનાથી ડર પણ એવો લાગે છે .ડર કેનો ,? ખબર છે એ મારા થી નારાજ ના થાય જાય અને હું એકલો ના રહી જાવ ક્યાંક મને મારું આ ભૂત બોવી ગમે છે હું હંમેશા આને સાથે જ રઈશ બસ .....મારી વહાલી #ભૂત ......i love U so much ♥️
#ભૂત