બ્રેકિંગ ન્યુઝ
જેની અત્યંત આતુરતાથી રાહ જોતા હતા એ સપનું આજે પૂરું થઈ ગયું છે. લેખક શ્રી કમલેશ જોષી દ્વારા લિખિત રહસ્યમય નવલકથા "સાપસીડી" હવે આવી ગઈ છે પુસ્તક સ્વરૂપે.. અને એ પણ સુપ્રતિષ્ઠિત પ્રકાશક આર.આર.શેઠની કંપની દ્વારા પ્રકાશિત થઈને. લેખક શ્રી કમલેશ જોષીની કલમના આ પુસ્તકદેહને આપ સૌ ખૂબ આશીર્વાદ આપી વધાવશો. વાંચો અને પ્રતિભાવો..
ખૂબ ખૂબ આભાર આર.આર.શેઠની કંપની અને ચિંતનભાઈ શેઠ..
#Sapsidi
#સાપસીડી
#rrshethbooks
લેટેસ્ટ પુસ્તક સાપ સીડી ક્યાં મળશે તે માટે મિત્રો પૂછપરછ કરતા હતા, પણ હવે એ સરળતાથી ઉપલબ્ધ થયું છે, અને તેની વિગતો નીચે પ્રમાણે છે:
::રાજકોટ::
(1) રાજેશ બુક સ્ટોલ - +91 281-2233518, 99241 33518
(2) You N Book World - 96246 73177
(3) ઓલ્ડ એન્ડ ન્યુ બુક સ્ટોર - +91 281-2466195, 94265 21477
::વડોદરા::
(1) ક્રોસવર્ડ - +91 265-2333338
(2) ગુજરાત પુસ્તકાલય - +91 265-2422916
::અમદાવાદ::
(1) આર. આર. શેઠ - +91 79-25506573
(2) ક્રોસવર્ડ - +91 79-26468031, +91 79-26928857
::સુરત::
(1) ક્રોસવર્ડ - +91 261-2229944, +91 261-2229955
(2) ગજાનન બુક હાઉસ - +91 261-6642373, +91 261-2424246
(3) બલ્સાર બુક સ્ટોર - +91 261-2464607, +91 98251 46263
(4) આઈડિયલ એજ્યુકેશન - +91 93747 10888
(5) સુરત બુક સેન્ટર - +91 261-2436911, +91 98790 44220
::નવસારી::
(1) મનસુખલાલ એન્ડ સન્સ - +91 2637-261140, +91 94281 63480
(2) શાહ ચત્રભુજ નાનચંદ - +91 2637-259340, +91 98791 99651
(3) કૉલેજ સ્ટોર - +91 2637-258642, +91 98250 99121
::ભૂજ::
(1) પ્રેમ પુસ્તક ભંડાર - +91 98796 30387
::ગાંધીધામ::
(1) અમૃતલાલ હીરજી પંડ્યા - +91 2836-238112, +91 98252 25212
::જામનગર::
(1) વિદ્યા ભવન - +91 288-2661540, +91 99245 33523
(2) પારસ બુક સ્ટોલ - +91 288-2679597, +91 94264 53636
::વલ્લભવિદ્યાનગર / આણંદ::
(1) અજય બુક સ્ટોલ - +91 2692-238237, +91 99254 13936
(2) રૂપલ બુક સ્ટોલ - +91 2692-237171, +91 98246 62279
::પાલનપુર::
(1) બનાસ સ્ટેશનરી માર્ટ - +91 2742-253294, +91 98987 53048
(2) શુભ પુસ્તક - +91 2742-255696, +91 94299 22253
::મુંબઈ::
(1) આર. આર. શેઠ - +91 22 2201 3441
(2) બુક પ્લાઝા - +91 22-28907690, +91 98209 23155
::વલસાડ::
(1) બલ્સાર બુક સ્ટોર - +91 2632-254077, +91 94089 29703
(2) મહાવીર સેલ્સ કોર્પોરેશન - +91 2632-241364, +91 98250 41364
::અમરેલી::
(1) એજ્યુકેશન એમ્પોરિયમ - +91 2792-223079, +91 94262 19796
(2) મહાવીર સેલ્સ કોર્પોરેશન - +91 2632-241364, +91 98250 41364
ઉપરોક્ત બુક સ્ટોર્સમાં સાપ સીડી મળે છે. જો આ બુક સ્ટોર્સમાં ન મળે તો નીચે આપેલી લિંક પર ટૅપ કરીને સાપ સીડી બેઠાં મંગાવી શકાશે.
સાપ સીડી ઘરબેઠાં મંગાવવા - https://imjo.in/dZJnT8