#બેહોશ
"જયારે એક વૃદ્ધ માં ને દીકરો વૃદ્ધાશ્રમમાં મુકવા આવે છે
ત્યારે ભલે એની ધ્રૂજતી આંગળીઓ, ડગતા પગ ને કરચલીવાળું શરીર અંદર થી તૂટીને બેહોશ હાલતમાં હોય એમ બની જતું હોય પણ એના દીકરા માટે એની આંખો માં મમતા બેહોશ ના થતા એના છેલ્લા શ્વાસ સુધી જીવતી હોય છે. "
-dh@r@✍️