એની આંખોના નશાએ કરી દીધી મને બેહોશ,
ભૂલી બધુ ભાન હું થઈ એનાં પ્રેમમાં બેહોશ....
એની એક મીઠી મુસ્કાને કરી દીધી મને બેહોશ,
ખુદ તો હતો એ હોશમાં કરી દીધી મને બેહોશ....
ચાંદની રાતોની શીતળતામાં કરી દીધી મને બેહોશ,
જોઈ તારી આંખોમાં નાદાનીયત થઈ ગઈ બેહોશ...
સાથ એનો જીવનભર પામી થઈ ગઈ હું બેહોશ...
રાજેશ્વરી
#બેહોશ