A short story: તું છે...તો હું છું
તે માયા સાથે સારું નથી કર્યું. એ હંમેશા તરી સાથે ઊભી રહી છે. તને એની વાત પર ભરોસો હોવો જોઈએ."
રોહન એ સુરેશ સામે કટું હસ્યો અને કટાક્ષ માં બોલ્યો.
"આ તુ મને સમજાવી રહ્યો છે. એક divorcee!"
સુરેશ ને રોહન ની વાત ખૂબજ ખરાબ લાગી. પણ એ એક સારો મિત્ર હતો અને આ સમય ખોટું લગાડવાનું નહોતું.
"Divorcee છું, એટલેજ સમજાવુ છું. આ વાત ને મોટી થવા નહિ દેતો. માયા પાસે માફી માંગી લે."
-Shamim Merchant
Read the full story for free on Matrubharti