Gujarati Quote in Poem by SENTA SARKAR

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

____________________________
"જ્યોત" રૂપી જ્વાળા અંબરે આંબી,
શીતળ શશી ન મળે ક્યાંય.

જીર્ણ યાદો પટકાઇ ભૂ પડી,
સમેટવા વખાર ન મળે ક્યાંય.

હૈયાના ઓરડામાં નિશા ઢળી,
શ્વેત ઊજાસ ન મળે ક્યાંય.

એક પછી એક વિરાટ વ્યાધિ મળી,
આ લોકમાં તોડ ન મળે ક્યાંય.

પણ, અવિનાશી અભિલાષા ન છોડી
ભલે તનુ ઉમ્મીદ ન મળે ક્યાંય.
____________________________
#જ્યોત

Gujarati Poem by SENTA SARKAR : 111515077
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now