ચાલો, આજના સવારનો નાસ્તો 🤗
કોણે કોણે ભાવે છે!!!
સાંભળ્યુ છે કે આ વાનગી બનાવતા ઘણી વાર લાગેછે...ને ખાવાની હોય તો ચપ ચપ પેટમાં ઉતરી જાય!
સાચું પુછો તો મને આ ચીજ સહેજેય ભાવતી નથી પણ જયારે મારા ઘરે મારા મોટા સાળા આવે ત્યારે મારી વાઇફને સ્પેશલ બનાવવા માટે કહે..તેમને આ ચીજ બહું ભાવે છે ખરુ કહું તો મને આનું નામેય ખબર નથી!
Good Morning